Status Hindi

Popular Whatsapp Status in Hindi

Whatsapp Status in Gujarati

Whatsapp Status in Gujarati – Hi ! Are you from Gujarat and searching for all time Gujarati Whatsapp Status then you are at right place. Here sharing some awesome status for Gujarati. Whatsapp is one of the best messaging services in all around world. Most of the people now using whatsapp for messaging. So, check it out below Whatsapp Status in Gujarati.
gujarati shayari

Gujarati Status for Whatsapp

  • Rasiya Tari Radha Rokani Ran Ma !!!
  • Mavo Thuki Nakhje Sayba Mora !!!!!
  • Prem Nu Tension !! Prem na tension ma mento lal koter pidhu se  !!!
  • Magan mamo Darudiyo  !!!
  • Ame to Bidi Pivana  !!!
  • Miraj Mangavo Mana Raj  !!!
  • Ame Gathiya Gujarat na   !!!
  • Don Leva Gayo Loan
  • DOSTI evi karjo k jema shabdo ochha ne samaj vadhara hoy viwad occha ne sneh vadhara hoy Swas ochha ne Vishwas vadhre hoy purawa ochha ne dost vadhare hoi..

So, above is all Gujarati Status for Whatsapp. So, all those who searching for status check it out above. Above all status is just for fun. No other motive behind that to anyone.

Status for Whatsapp in Gujarati

  • અક્કલ આવી હતી સલાહ આપવા, પ્રેમે લાત મારીને ભગાડી દીધી.
  • ના પૂછશો કે કેટલો પ્રેમ છે મને તેનાથી, વરસાદના ટીપાં પણ જો અડી જાય તેને તો આગ લાગી જાય છે.
  • તમારી યાદ કંઇક આ રીતે આવી કે અમે પાનની પિચકારી પણ થૂંકી તો એ પણ તમારી ફોટો બની ગઇ.
  • વિશ્વને સારા માણસો નહીં પણ સારી માણસાઇ જોઇએ છે
  • જો બકુડી જલસા તો કરવાના જ..
  • જો બકા હું તો ફેમસ થઇ ગયો
  • સૌથી સારી લાગણીએ છે જેનું વર્ણન કરવા માટે શબ્દો ન જડે..
  • મોંઘવારીને ચરબી જેટલી વધે તેટલી ખરાબ
  • હાર્યો જુગારી બમણું રમે..
  • બુદ્ધી હડતાળ પર ઉતરે છે ત્યારે જીભ ઓવર ટાઇમ કરે છે
  • સારી બાબતો જિદંગીના માર્ગ પર આવી જ રહી છે, બસ તમે ચાલવાનું ચાલું રાખો
  • જિંદગી ઘણી કપરી છે પરંતુ છે ઘણી સુંદર
  • પુરુષને પરાજીત કરવો હોય તો તેના અંહમને પંપાળો..સ્ત્રીને પરાજીત કરવી હોય તો તેની પ્રશંસા કરો
  • કોમનસેન્સ ચોપડી મા ન મલે
  • દરેક વ્યક્તિ ભુલ કરે છે. તેથી હમેંશા સાથે પેન્સિલ અને રબ્બર રાખો.
  • ફૂલ છે પણ ડાળી નથી, માણસ છે પણ માણસાઈ નથી.
  • વિશ્વાસ તમને સમસ્યામાંથી બહાર નહીં નિકાળે પરંતુ તમને તેમાંથી ફેંકશે
  • સંબંધો કઇ ફેસબુક, ટ્વિટર, ગુગલ+ નથી કે જેમાં સાઇન ઇન અને સાઇન આઉટ કરીને તમે કંઇપણ કરી શકો
Above is best Whatsapp Status in Gujarati. Awesome status for all kind of whatsapp you can connect with us. We will update here each and every day . So, Would you like to add more status then comment below we will update here with your name.
Updated: October 10, 2017 — 8:08 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Status Hindi © 2017 Frontier Theme